3 "message": "Adblock Plus દરેક અણગમતી એડ્સ બ્લોક કરે છે, પણ વેબસાઈટની જરૂરી એ
ડ બ્લોક કરતું નથી (કોન્ફીગ્યુંરેબલ).\n\nહવે સર્ફિંગ કરો વેબસાઈટો અણગમતી એડ્સ વડે
સ્ક્રીન રોક્યા વગર! Adblock Plus ગુગલ Chrome માટે જે બ્લોક કરે છે:\n\n·બેનર\n·ય
ુટ્યુબ વિડીઓ એડ્સ\n·ફેસબુક એડ્સ\n·પોપ અપ\n·બીજી અણગમતી એડ્સ\n\nAdblock Plus એ દુ
નિયાનું સૌથી પ્રસિદ્ધ બ્રાઉઝર એક્સટેન્સન છે, અને તે લાખો લોકો દુનિયાભરમાં વાપરે
છે. આ એક ઓપેનસોર્સ પ્રોજેક્ટ છે, અને ઘણા-બધાં વોલેન્ટીયર Adblock Plusની સફળતા મા
ટે સંકળાયેલા છે જેઓ અણગમતી એડ્સ ઓટોમેટીકલી બ્લોક થઇ જાય તેનું ધ્યાન રાખે છે.\n\n
ધ્યાન રાખો: ક્રોમમાં ઇન્સ્ટોલ કરતી વખતે , જો બ્રાઉઝર વાર્નિંગ આપે કે Adblock Plu
s for Chrome has access to your browsing history and data. તો આ એક સામાન્ય મેસેજ
છે, અમે ક્યારેય તમારી કોઈ માહિતી કલેક્ટ કરતા નથી.\n\nતાજેતરમાં, Adblock Plusમાં
નાની એડ્સ ઇનિસિએટિવ એક્સેપ્ટ કરી છે. નાની એડ્સ અલોવ કરીને તમે એડ્સ વડે ચાલતી વે
બસાઈટને સપોર્ટ કરી શકો છો. આ ફીચર ગમે ત્યારે ડિસેબલ કરી શકાય છે. વધું માહિતી માટ
ે http://adblockplus.org/en/acceptable-ads પર જાવ.\n\n***********\nરીલીઝ અનાઉન્સ
મેન્ટ અને ફેરબદલ અહિયાં મેળવી શકાશે: http://adblockplus.org/releases/\n\nપ્રોબ્લ
ેમ ? ક્રોમને રીસ્ટાર્ટ કરો અને/અથવા Adblock Plus ઓપ્શનમાં \"Update now\" પર ક્લિ
ક કરો\n\nકોઈ ભૂલ છે ? અમને આહીં જણાવો: http://adblockplus.org/en/known-issues-ch
rome . જો કઈ વધું ભૂલ મળે અથવા મદદ માટે , આ ફોરમ ની મુલાકાત લો : https://adblock
plus.org/forum/viewforum.php?f=10 .\n\n*************\nએડવેન્ચર માણવું છે ? ક્રોમ
નું Adblock Plus નું ડેવલોપમેન્ટ build ટ્રાય કરો: http://adblockplus.org/en/deve
lopment-builds (updated separately, independent settings)." | |